LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Janu Tari Entry

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
હો હોઠ લાલ લાલ જોણે ગુલાબ ની પોંખડી
ધારી ધારી જોયા કરે તને મારી ઓખડી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
અરે વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી

હો ઘડનારે ઘડી તને ફૂલ માં જબોળી
ધરતી ઉપર જાણે પુરી રંગોળી
હો આછેળી ઓઢણી માં મુખડું મલકાય છે
રૂપાળું રૂપ જોઈ ચાંદો શરમાય છે
તારા જેવી નમણી આખા શેર માં દેખાય ના
માથે ઓઢો ઓઢણું નજર લાગી જાય ના
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
હો ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી

હો પ્રેમ નગર ગલીયો માં દોઢી નજર તાકે
કુંવારા જુવાનીયા ને ગોડા કરી નાખે
હો મીઠુંડી મીઠુંડી સ્માઈલ જયારે આપે
અશિકો ના તું કાળજા રે કાપે
હો પ્રેમ નો નશો મને ચડ્યો નસે નસ માં
હૈયું ચડ્યું હિલોળે રેતુ નથી વસ માં
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
હો ગોરુ ગોરુ મુખડું ને કાળા કાળા ચશ્માં
તારા જેવી નટખટ ના જોઈ આખા દેશ માં
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી
વાહ રે વાહ કેવી પડે જાનુડી તારી એન્ટ્રી

WRITERS

Sovanji Thakor, Babul Patel

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other