LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Do Rangiya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
પથ્થરની પ્રીત બાંધીને
ભૂલ કરી તને ચાહીને
છળનો ખેલ તારો સાહેબા
પળભર પ્રેમ તારો સાહેબા
પથ્થરની પ્રીત બાંધીને
ભૂલ કરી તને ચાહીને
છળનો ખેલ તારો સાહેબા
પળભર પ્રેમ તારો સાહેબા
કોઈની જિંદગીમાં આવે ના
દોરંગીયા, દોરંગીયા દોરંગીયા
દોરંગીયા, દોરંગીયા દોરંગીયા

હાથની આ રેખાઓ
હાથમાંથી સરી ગઈ છે
હાથની આ રેખાઓ
હાથમાંથી સરી ગઈ છે
માંગી'તી મેં જે દુઆઓ
આભમાંથી ખરી ગઈ છે
સાવ નિર્દોષ છે
મારી લાગણીઓ
તોય શેની સજા મળી છે
સાવ નિર્દોષ છે
મારી લાગણીઓ
તોય શેની સજા મળી છે
કોઈ નથી તારી આંખોમાં
ખુદગરજી તારી આંખોમાં
ચહેરા પર કંઈક ચહેરા છે
ધોખાધડી તારી આંખોમાં
કોઈની જિંદગીમાં આવે ના
દોરંગીયા, દોરંગીયા દોરંગીયા
દોરંગીયા, દોરંગીયા દોરંગીયા

WRITERS

Rajesh Atibal, Milind Gadhvi

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other