LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bahuchar Mana Dera Pachal

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ બંચરમાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે
એ બંચરમાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે
એ કુકડા તારી (હોય હોય)
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
એ કાન મા કુંડળ શોભે તારા પગ મા ઝાન્ઝર બોલે
તારા પગ મા ઝાન્ઝર બોલે
તારા પગ મા ઝાન્ઝર બોલે
કાન મા કુંડળ શોભે તારા પગ મા ઝાન્ઝર બોલે
તારા પગ મા ઝાન્ઝર બોલે
તારા પગ મા ઝાન્ઝર બોલે
માડી તારી ચણીયા ચોલી
એ માડી તારી ચણીયા ચોલી ઝૂમે ઝાકમ ઝોલે
માડી તારી ચણીયા ચોલી ઝૂમે ઝાકમ ઝોલે
એ કુકડા તારી (હોય હોય)
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
એ બંચરમાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે
એ બંચરમાં ડેરા પાછળ કૂકડે કૂક બોલે
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે
એ કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે

WRITERS

MANUBHAI NAGJIBHAI DESAI, DP

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist