LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chel Halke Re Hindhoni

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
એ છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
એ મારે ભરવાં સરવરિયાના નીર રે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
હે ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
એ મારે ભરવાં સરવરિયાના નીર રે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
હે ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે
એ છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

WRITERS

MANUBHAI NAGJIBHAI DESAI, DP

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist