એ ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર

એ પેહલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર
પેહલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર
એ રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
એ સવા મણનું રે સુખલડું માં અધમણની કુલેર
એ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
એ ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યા ચાર અસવાર
એ બીજે ઘોડે રે કોણ ચડે માડી હિંગળાજ નો અસવાર
એ બીજે ઘોડે રે કોણ ચડે માં હિંગળાજ નો અસવાર
એ હિંગળાજ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર