LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Khamma Mara Nandjina Lal

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ખમ્મા મારા રે નંદજીના લાલ
ખમ્મા મારા રે નંદજીના લાલ

એ ખમ્મા મારા
ખમ્મા મારા
એ ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
હે ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
એ હું રે સુતી’તી મારા શયન ભવનમાં
હું રે સુતી’તી મારા શયન ભવનમાં
સાંભળ્યો
સાંભળ્યો
એ સાંભળ્યો મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વગાડી
સાંભળ્યો મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વગાડી
એ ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી
ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી

WRITERS

MANUBHAI NAGJIBHAI DESAI, DP

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist