LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Laganiyo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણી
દુભાણી સે લાગણી
ઓ ઓ ઓ ઓ
વિધાતા રુઠી ને મારી દુભાણી સે લાગણી
લાગણીયો કેમ કરી વિહરસે રે

હો જોડે રહેવાની મારી હતી એક માગણી
માગણીયો કેમ કરી વિહરસે રે

ઓ દુઃખ ભરી વેદના ની કરું કોને માગણી
વાલભરી વાતો કોણ કરસે રે

હો લાગણીયો કેમ કરી વિહરસે રે

હો જોવા મારું વલખા મને ગોરલ કયા દેખાય છે
પગની ઝાંઝર ખખડાવે ભણકાર એવા થાય છે

ઓ હો હો
માયા લગાડી મેલી દીધો મનડું રે મુજાય છે
જીવન ને મોત વચ્ચે જીવ જોલા ખાય છે
જીવ જોલા ખાય છે
ઓ વાતો કરી વ્હાલભરી વરસાવતી રે વાદળી
વાતો કરી વ્હાલભરી વરસાવતી રે વાદળી
લાગણીયો કેમ કરી વિહરસે રે

હો લાગણીયો કેમ કરી વિહરસે રે

હો હો હો હો

ઓ મારા પ્રેમ ને પૂજતીતી પ્રેમ પાછળ હતી ઘેલી
મારા હાથ માં ના રહી એ મારા હાથે રે હાચવેલી

હો હો હો હો
સુખ હીંડો લાવતી આજે જીવ થયો દૂર
એકલો પડિયો આજે હું તો થઈ ગયો ગાંડો તુર
થઈ ગયો ગાંડો તુર
ઓ જરૂર હતી મારે જેની નથી એની હાજરી
જરૂર હતી મારે જેની નથી એની હાજરી
હાજરિયો કોણ પૂરી કરસે રે

હો લાગણીયો કેમ કરી વિહરસે રે

WRITERS

Naresh Thakor Vayad, Jackie Gajjar

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist