LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Maa Baap Thi Motu Koi Nathi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો આજ પૂજાણા હો આજ પૂજાશે
હો આજ પૂજાણા આજ પૂજાશે
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે
ઓ ભાઈઓ બેની
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી
હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી
હો આજ પૂજાણા આજ પૂજાશે
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે
ઓ ભાઈઓ બેની
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી
હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી

હો હો દુઃખના તડકામાં સુખની એ છાય છે
પગ પડે પાછાતો એજ પુરે હામ છે
હો હો દુઃખના તડકામાં સુખની એ છાય છે
પગ પડે પાછાતો એજ પુરે હામ છે
કદીના દુભાવીયે
હો કદીના દુભાવીયે હૈયુ એમનું
કદીના દુભાવીયે હૈયુ એમનું
ઓ ભાઈઓ બેની
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી
હો માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી

હો મળે આશિષ જેણે બેડો એનો પાર છે
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે
હો હો મળે આશિષ જેણે બેડો એનો પાર છે
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે
વૈદ્ય પુરાણે
હો વૈદ્ય પુરાણે આ કીધું છે
દાદા ગણેશે સિદ્ધ કર્યું છે
ઓ ભાઈઓ બેની
મા બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી
હો માત પિતાથી મોટું આ જગમાંરે કોઈ નથી
હે નવઘણ મુધવા કેય મા બાપથી મોટુરે કોઈ નથી

WRITERS

VIJAYSINH GOL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist