હો જતી વખતે મને ફરી ફરી જોતી
હો જતી વખતે મને ફરી ફરી જોતી
ડોઢી નજરે મારા હોમે નજર રાખતી
હો યાદ આવે છે મને તું ને તારી વાતો
યાદ આવે છે મને તું ને તારી વાતો
હો જતી વખતે મને ફરી ફરી જોતી
ડોઢી નજરે મારા હોમે નજર રાખતી
હો જીંદગી કેવા કેવા સપનાં દેખાડે
હો જેના ઉપર વિતે એકલો જાણે
હો યાદ આવે છે એની નથી એ ભૂલાતી
યાદ આવે છે એની નથી એ ભૂલાતી
હો જતી વખતે મને ફરી ફરી જોતી
હો ડોઢી નજરે મારા હોમે નજર રાખતી
હો તડકે હુકાતી હશે ઓઢણી એમની
હો માં વાયરે યાદ આવે મારા પ્રેમ ની
હો હો તું આવે તો ફરી જીવ માં જાન આવે
જીદે ચઢ્યા આ હૈયા ને કોણ રે મનાવે
હો જીંદગી એકલા થી નથી રે જીવાતી
જીંદગી એકલા થી નથી રે જીવાતી
હો જતી વખતે મને ફરી ફરી જોતી
ડોઢી નજરે મારા હોમે નજર રાખતી