હે વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
હે કે વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
હે વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે
હે કે વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો રે