LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vidhata Na Lekh

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો નથી નસીબમાં તું કે તારી રેખ
હો નથી નસીબમાં તું કે તારી રેખ

હો કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
હો યાદ કરીને એને હું તો રે રોવું
કયાં જઈને હું તો એને રે જોવું

હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

હો જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભુલી ગઈ યાદે નથી કરતી
હો જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભુલી ગઈ યાદે નથી કરતી
હો મને શું વીતે એ હું એકલોજ જાણું
કોની આગળ ગાવું દુઃખનું મારે ગાણું

હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

હો રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઈને ગયો પરબારો
હો રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઈને ગયો પરબારો
હો લોકોની લાજે હું તો જીવી રે રહીયો છું
જીવતી લાશ બની ફરી રે રહીયો છું

હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા

હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

WRITERS

DHAVAL KAPADIYA, MANU RABARI

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist