માં હો હો માં માં ઓ હો માં
એ આઈ આઈ નવ નોરતાની રાત આઈ
એ હે ગરબે રમવાને આરાસુરની માત આઈ
ગરબે રમવાને આરાસુરની માત આઈ
એ આઈ આઈ નવ નોરતાની રાત આઈ
હો આઈ આઈ નવ નોરતાની રાત આઈ માં
હો હૈયાના હેતથી તોરણ બંધાવિયા
કંકુ ચોખલિયે માંને વધાવિયા
હો હો માં હૈયાના હેતથી તોરણ બંધાવિયા
કંકુ ચોખલિયે મારી માને વધાવિયા
એ હે અંબેમાં તો ચોસઠ બેનડી સાથ આવી
એ માડી ચોસઠ જોગણી સાથ આવી
એ આઈ આઈ આઈ નોરતાની રાત આઈ
હો હો ગરબે રમવાને નવદુર્ગા માત આઈ માં