LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ekvar Bolu Ke

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મારી માં (આ આ)
માં તમે ગરબે રમવા આવજો
માં તમે ગરબે રમવા આવજો
હે એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું મોરી માં
માં તમે ગરબે રમવા આવજો
માં તમે ગરબે રમવા આવજો
હે ગરબે રમવા આવો માડી
રાસે રમવા આવજો
ગરબે રમવા આવો ને માડી
રાસે રમવા આવજો
હે ઉતારા દેશું માનવડીયા દેશું રે
ગઈ જમુના ના નીર
માં તમે અમારે આંગણીયે આવજો
માં તમે અમારે આંગણીયે આવજો
એ બોલું
એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં
માં તમે ગરબે રમવા આવજો
માં તમે ગરબે રમવા આવજો

WRITERS

Pankajkumar Vijaykumar Bhatt, Traditional

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist