LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Preet Janmo Janamni

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
સજન જાનુ
હો સાયબા સજન
હે ધરતી અંબર સૂરજ ચાંદ તારાં રહે
હે ધરતી અંબર સૂરજ ચાંદ તારાં રહે
તારો મારો આ પ્રેમ સદાય રહે
મારા સજન તારી આ જિંદગાની રહે

હો એક જન્મ નહીં સાદ સાતજનમ નહીં
હો એક જન્મ નહીં સાતજનમ નહીં
પ્રીત જન્મો જન્મ ની આ કાયમ રહે
પ્રીત જન્મો જન્મ ની આ કાયમ રહે
મારા સજન તારી આ જિંદગાની રહે

હો ભાવો ભાવ ના બંધનમાં હું બાંધું તને
મારી પાપણ ની પલકોમાં રાખું તને

હો ભાવો ભાવ ના બંધનમાં હું બાંધું તને
મારી પાપણ ની પલકોમાં રાખું તને
રે લઈ ને હાથમાં હાથ નહિ છોડું હું સાથે
રે લઈ ને હાથમાં હાથ નહિ છોડું હું સાથે
ભલે દુનિયા ના લોકો ગમે તે કહે
ભલે તારી ને મારી વાતો કરે

હો એક જન્મ નહીં સાદ સાતજનમ નહીં
હો એક જન્મ નહીં સાદ સાતજનમ નહીં
પ્રીત જન્મો જન્મ ની આ કાયમ રહે
મારા સજન તારી આ જિંદગાની રહે

હો મન મંદિર ની મૂર્તિ બનાવું તને
રોજ શ્રદ્ધા ના ફૂલો ચઢાવું તને
હો મન મંદિર ની મૂર્તિ બનાવું તને
રોજ શ્રદ્ધા ના ફૂલો ચઢાવું તને
રે મારો ન્યારો છે યાર
મને મળ્યો તેનો પ્રેમ
રે મારો ન્યારો છે યાર
મને મળ્યો તેનો પ્રેમ
પ્રેમ જન્મો જન્મ નો આ કાયમ રહે
મારા સજન તારી આ જિંદગાની રહે
ધરતી અંબર સૂરજ ચાંદ તારાં રહે
ધરતી અંબર સૂરજ ચાંદ તારાં રહે
પ્રીત જન્મો જન્મ ની આ કાયમ રહે
મારા સજન તારી આ જિંદગાની રહે
પ્રીત જન્મો જન્મ ની આ કાયમ રહે
મારા સજન તારી આ જિંદગાની રહે

WRITERS

RAMESHKUMAR VAGJIBHAI PATEL

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist