હો મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
હો મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો આદત પડી તને રોજ યાદ કરવાની
આદત પડી તને રોજ યાદ કરવાની
તારી મહોબ્બત માં રડી રડી મરવાની
હો મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો રોજ રોજ મરતો યાદ તને કરતો
તારી યાદો માં પાગલ ની જેમ ફરતો
હો દુઆમાં માંગતો તારા માટે જાગતો
તને મળવાના હું તો અરમાન રાખતો
હો કહી નથી શકતો રહી નથી શકતો
કહી નથી શકતો રહી નથી શકતો
હે મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો જોને કેવા લેખ છે કેવા સંજોગ છે
ચાહું છું દિલ થી જેને એ આજે દૂર છે
હો આખો થી દૂર છે જેની જરૂર છે
જોને આ દિલ મારુ કેવું મજબૂર છે
હો સમય મળે તો મારી ખબર લેજે
હે મારા રોમ કયા કર્મ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા
હો જિંદગી માં દર્દ છે ને દર્દ માં મજા