હો આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને
આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને
હો કહેલી વાતો આ દિલની તને
નથી કહેવાતું જયારે સામે તું મળે
બઉં ગમો એક તમે ગમો છો મને
હો હો બઉં ગમો એક તમે ગમો છો મને
હો તમારી આ આંખો મને કંઈક કહી જાય છે
રહે હોઠ બંધ પણ વાત થઇ જાય છે
હો, તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
દિવસની આ યાદો રાતે શમણાં બની જાય છે
હો જીવવું મારે હવે તારી સાથમાં
બઉં ગમો એક તમે ગમો છો મને
હો હો બઉં ગમો એક તમે ગમો છો મને
હો દિલમાં હું તો તારા સપના નું ઘર બનાવી લઉં
હાથોમાં હું મહેંદી તારા નામ ની મુકાવી દઉં
હો, રાતોમાં આ હાથો ને ઓશીકું બનાવી લઉં
મારા રે હોઠો ની હસી તુજને બનાવી લઉં
હો તારા સિવાય ના દેખાયો મને
મારા ભગવાન માની લીધા તમને
બઉં ગમો એક તમે ગમો છો મને
હો હો બઉં ગમો એક તમે ગમો છો મને
WRITERS
Sunil Vagheshwari, Devraj Adroj, Bharat Ravat, Vishal Vagheshwari