આહા ઓય હોય હાય હાય હાય હે
હે ફટકો નહીં ફટાકડી લાગે છે
હે ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
હો ચકાચક ચેહરો ના એક પણ ખિલ
એના ઉપર આવી ગયું મારું આ દિલ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે અરે અરે ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે નાક નથી વેધાયું કોનમાં ઝુમ્મર છે
સિગ્નલ આવે છે આંખોના રસ્તે
દિલ લૂટી જાય એતો હસતે હસતે
હા હા હે મારા ભાઈબંધો બધા એના ચાહક
મારામાં કોઈનો ભાગ નહીં હો
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
તોય મારા માટે એ સ્પેશિયલ છે
રૂપથી લાગે રશિયન છે પણ એનું દિલ તો ઇન્ડિયન સે
હાય નવી નવી વઉ જોડે પૈણીને આઈ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે રે ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે