ઓ તહેવારો નથી મનાવ્યા એટલી મે તને મનાવી
તું માની જા તો બનાવું મારા ભાણિયાની મામી
હે ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
દાળ ભાત ખાવા ખાવા દાળ ભાત ખાવા દાળ ભાત
હે પ્રેમનું પ્રપોઝ છે આ લફડાની નહી વાતુ
મારી રે મમ્મી થી હવે કામ નથી થાતું
તારી રે સહેલી ને કહી દે વચ્ચે ના આવે
બની જાય મારી હાળીને જીજુ મને બનાવે
હે ના માંગુ રસપુરી કે જલેબી ફાફડા
હે ના માંગુ રસપુરી કે જલેબી ફાફડા
એ મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
દાળ ભાત ખાવા ખાવા દાળ ભાત ખાવા દાળ ભાત
તું ઇગ્લિશની એબીસીડી ને હું છું દેશી કક્કો
એની બનાવા માંગે તને જલાવાડનો બંકો
એ તને મારા નામના ઓઢાડું એવું ઓઢડુ
મોરલી વાળા ભાતના પહેરાવું તને કાપડું
હે ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
એ મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના, તારા હાથના
WRITERS
DJ KWID, Gaurav Dhola, Rahul Dafda, Anil Meer