હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
પાતડી પાણીડા ભરવા નીસરી રે
હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
હે નવરંગ લેરીયુ ને ભાતીગળ કમખો રે
કે નવરંગ લેરીયુ ને ભાતીગળ કમખો રે
પાતડી પાણીડા ભરવા નીસરી રે
હે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે કંચન કેડે ઘડુલીયો શોભતો રે
કે કંચન કેડે ઘડુલીયો શોભતો રે
પાતડી પાણીડા ભરવા નીસરી રે
હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે આજ મારો પિયુ પાતલીયો આવશે રે
કે આજ મારો પિયુ પાતલીયો આવશે રે
હે મનમાં હરખ ની હેલી રે લાય
પાતડી પાણીડા ભરવા નીસરી રે
હે સોનલા ઈઢોણી રૂપલા બેડલુ રે
પાતડી પાણીડા ભરવા નીસરી રે
હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે
કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે, Dj Hari Hari Hari