જે દિવસે મારા દિલમાં તુ નઈ હોય ....
જે દિવસે મારા દિલમાં તુ નઈ હોય 2
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
જે દિવસે મારા દિલમાં તુ નઈ હોય
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
હો તુજ મારો શ્વાસ છે તુજ મારી પ્યાસ છે .. 2
મારા જીવનની તુજ એક આશ છે..
જે દિવસે મારા હોઠે તારુ નામ નઈ હોય 2
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય...
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
હો હરપલ હર ઘડી તને યાદ રે કરુ છુ
મારી દુવામા તને માગ્યા રે કરૂ છુ
હા તુજ મારી જીંદગીને તુજ મારો પ્યાર છે
તારા વિના તો જીવન જીવવુ બેકાર છે
હો તુજ મારુ ગીત છે જીવન સંગીત છે 2
તારા વિના તો મારી અધૂરી પ્રિત છે
જે દિવસે ઓ સાથી તારો સાથ નઈ હોય 2
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય...
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
હો જનમો જનમનો આ નાતો રે ના તુટે
તારોને મારો કદી સાથ રે ના છુટે
હો ઓ ઠેસ વાગે તુજને તો દર્દ મને થાય છે
તારા વિના તો મારો જીવ ગભરાય છે
હો તુ મારી સાંજને તુજ સવાર છે 2
તારા વિના તો મારો અધૂરો અવતાર છે
જે દિવસે મારી યાદો મા તુ નઈ હોય 2
એ દિવસે આ દુનિયામા હું નઈ હોય...
જે દિવસે મારા દિલમાં તુ નઈ હોય 2
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય
એ દિવસે આ દુનિયામાં હું નઈ હોય