હો આંખ મીચું તો સાજણ સાંભરે
હો આંખ ખોલું તો સાજણ સાંભરે
એનો સુણી સુણી સાદ આવે મીઠી મીઠી યાદ
એનો સુણી સુણી સાદ આવે મીઠી મીઠી યાદ
તારૂં રૂપેરી વાન જોઈ ભુલ્યો હું તો ભાન
તારૂં રૂપેરી વાન જોઈ ભુલ્યો હું તો ભાન
તારો સુંવાળો સંગ મને હામભરે
અલબેલા રતઘેલા રૂદિયે મારા રહેનારા
લચકે રે લચકે રે પાતલડી કેડી તારી લચકે રે
જોને જોબનીયુ વહી વહી જાય રે
હે એતો રોક્યું ના રોકાઈ રે
ફાગણીયો આયો રે કેસરિયો રંગ લાયો રે
લટકાળા લટકાળા સંગે મારી ફરનારા
જીવતરમાં વાલમ તું સુરજ થઈને ચમકે છે
મલકે છે મલકે છે ફુલ થઈને તું મલકે છે
WRITERS
ARVIND BAROT, CHANDRAKANT SOLANKI, MAHESH KANODIA, NARESH KANODIA