હે કાચી કૈરીને અંગુર કાલા
હે ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા, અમે લૈરી લાલા
અમે લૈરી લાલા, અમે દીવ વાળા
ગુજરાતી લાલા, અમે લૈરી લાલા
હો અવકાશની પેહલી યાત્રા કરનારી
સરદાર પટેલ પણ મારા ગુજરાતી
હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરીતી
અંબાણી ગુજરાતી અદાણી ગુજરીતી
અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
અમે દીવ વાળા, ગુજરાતી લાલા
એ અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા, અમે લૈરી લાલા
હા દિવાલી બેન ભિલને હેમુ ભાઇ ગઢવી
મારા પાટણના મણીરાજ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ શ્રી જવેર ચંદ મેઘાણી
હે ગુજરાતની આ ગાથા મનુ રબારી ગાતા
ગુજરાતની આ ગાથા મનુ રબારી ગાતા
એ અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા અમે લૈરી લાલા
અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા અમે લૈરી લાલા
એ અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા અમે લૈરી લાલા
અમે લૈરી લાલા, અમે લૈરી લાલા
ગુજરાતી લાલા અમે લૈરી લાલા