હે રાવણ સરીખો રાજીયો હો પરગટ મેરુ સમાણ
હાલાજી તારા હાથ વખાણું હે પટ્ટી તારા પગલા વખાણું

હે રાવણ સરીખો રાજીયો ને પરગટ મેરુ સમાણ