હો માં ને મોડું કરવું છે ક્યાં
હો માં ને મોડું કરવું છે ક્યાં
એ સમરથ ચારણ ની ભેળિયું રે
હો નૈયા ને માં ડૂબતી તારે
હા દિવ્ય તેજ અનુપમ માં નું
ફેરવતી કિસ્મત નું પાનું પાનું
હા રોહીશાળા પ્રગટી માં તું
હો સાત બેનો છો માં સુખકારી
દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી
તારો ખમ્મા ભેડિયો હો હો જી
ખોડલ તારો ખમકાર ભેળીયો હો હો જી
તારો ખમ્મા ભેળીયો હો હો જી
ખોડલ તારો ખમ્મા ભેળીયો હો હો જી
હે માડી તારો ખમ્મા ભેળીયો હો હો જી