LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mathura Ma Khel Kheli Aavya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હે મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હે માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
ચુનડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
એ નાક ની તે નથણી ક્યાં મૂકી આવ્યા
નાક ની તે નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હે મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

WRITERS

Gaurang Vyas, Traditional, Brij Joshi

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other