LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dil Nathi Manatu Ekla Revanu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો હો હો

મારૂ મન નથી તને છોડીને જવાનું
મારૂ મન નથી તને છોડીને જવાનું
મારૂ મન નથી તને છોડીને જવાનું
આ દિલ નથી માનતું એકલા રહેવાનું
આ દિલ નથી માનતું એકલા રહેવાનું

હો રહી ગયું છે મારે ઘણું કહેવાનું
તારા વિના હવે કેમ જીવવાનું
હો જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
દિલ નથી માનતું એકલા રહેવાનું
આ દિલ નથી માનતું એકલા રહેવાનું

હો ના રહેવાશે ના સહેવાશે
થોડું વિચારો અમારું શું થાશે
હો ઘડી એ ન ચાલે છે તારા વગર
સુનો મને લાગશે વાલી આ સફર
હો કેમ કરીને તમને મનાવું
દિલ નથી માનતું જુદા રે થવાનું
હો જુદા થઈને ફરી કયારે મળવાનું
જુદા થઈને હવે કયારે મળવાનું
દિલ નથી માનતું એકલા રહેવાનું
મારૂ દિલ નથી માનતું એકલા રહેવાનું

હો કહીદે મુજને કે દૂર નથી જાવું
સાથે તમારી આ જિંદગી વિતાવું
હો તુજ મારી ખુશીયો ને તુજ મહેફિલ છે
જ્યારથી કર્યું તારે નામ મૈં આ દિલ છે
હો દુવા કરૂ કે કદી જુદાઈ ના આવે
યાદ કરીને કેમ દિવસો વિતાવે
હો હવે નહીં ચાલે કોઈ રે બહાનું
હવે નહીં ચાલે કોઈ રે બહાનું
આ દિલ નથી માનતું એકલા રહેવાનું
હો રહી ગયું છે મારે ઘણું કહેવાનું
તારા વિના હવે કેમ જીવવાનું
હો જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
દિલ નથી માનતું એકલા રહેવાનું
મારૂ દિલ નથી માનતું એકલા રહેવાનું
આ દિલ નથી માનતું એકલા રહેવાનું

WRITERS

MANOJ PRAJAPATI MANN, VIPUL PRAJAPATI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other