જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચૈન
તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચૈન
તારા વગર સુની આ જિંદગી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
હો પડ્યા જેદી જુદા મને હજી યાદ છે
દિલને એવું લાગે હમણાંની વાત છે
હો ભૂલે ના ભુલાય એતો એવી વાત છે
મારા રે જીવન ની એતો કાળી રાત છે
તારો આપેલો દિલાસો મૈં તો હજી સાચવી રાખ્યો
તારો આપેલો દિલાસો મૈં તો હજી સાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
હો દિવસ કે રાત હૂ તો ભૂલી ગયો છું
દર્દ ના દરિયા માં હૂ તો ડૂબી ગયો છું
હો મારી રે કિસ્મત ને દોષ દીધા કરું છું
બાહર થી મજબૂત અંદર થી ટૂટી ગયો છું
તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
મોત થી પહેલા માંગે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે