LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Mane Gamtu Nathi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો મને ગમતું નથી, મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી
મને ગમતું નથી, મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી
હો ચાંદ બનીને તને જોવા આવું
તારી ગલીયોમાં તને મળવા આવું
હો તું જો આવે તો હું આવું
તારી ગલીયોમાં તને મળવા આવું

હો અંજાન બનીને તને મળવાને આવું
અંજાન બનીને મળવાને આવું
જો તારી હા હોઈ તો લેવાને આવું

હો મને ગમતું નથી, મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી

હો હવા બનીને તારાથી વાતો કરું હું વાતો કરું
ખુશ્બૂ તારી મારા શ્વાસોમાં ભરું, શ્વાસોમાં ભરું
હો મનમાં એ થાય તને ક્યારે મળું
મનમાં એ થાય તને ક્યારે મળું
જોઈને તુજને બસ જોયા કરું
હો મને ગમતું નથી, મને ગમતું નથી
દિલ તારા વિના મારુ લાગતું નથી

હો તને યાદ રે દિવસમાં સો વાર કરું, સો વાર કરું
વાદળ બનીને તારી પાછળ ફરું, પાછળ ફરું
હો વરસાદ થઈને તમને ભીંજાવું
વરસાદ થઈને તમને ભીંજાવું
તારી ગલીયોમાં પલળવાને આવું

હો મને ગમતું નથી, મને ગમતું નથી (હે હે હે હે)
દિલ તારા વિના મારુ લાગતું નથી (હા હા હા હા)
મને ગમતું નથી, મને ગમતું નથી (હે હે હે હે)
દિલ તારા વિના મારુ લાગતું નથી (હા હા હા હા)

WRITERS

Darsan Baazigar, Sankar Prajapati

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other