હે કોઈ આવે કે ના આવે પણ તુ આવજે
કોઈ આવે કે ના આવે પણ તુ આવજે
છેલ્લીવાર માઢું મારુ જોવા આવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
હે પાગલ મળવા ના આવે તો રોવા આવજે
હમાચાર મૌતના મળે તો મોઢું ઢોંક્વા આવજે
હમાચાર મૌતના મળે તો મોઢું ઢોંક્વા આવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
ઘાયલને મળવા ના આવે તો રોવા આવજે
હા મરી ગયો મરી ગયો તારામાં ને તારામાં
જીવ નથી રહ્યો હવે જોઈ લે મારામાં
હો ફૂલ જેવા માન્યા જેને નીકળ્યા એતો કાંટા
અમે તારા પ્રેમમાં પડ્યા હાવ ખોટા
સમજી શક્યાના મારા પ્રેમને
હે મને છોડવાનું કારણ શું હતું બતાવજે
હે મને છોડવાનું કારણ શું હતું બતાવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
ઘાયલને મળવા ના આવે તો રોવા આવજે
હો જીવશું હારે મરશું હારે એવું મને કહેતા
મારા વગર જાનુ તમે ના રહેતા
હો સપના મારા તૂટી ગયા તૂટ્યો હું તો દિલથી
પ્રેમ હતો એકથી નફરત થઈ દુનિયાથી
હો વળી ને ના જોયું તમે વાટે રે
એ હવે આવે તો આંખમાં ના આંસુ લાવજે
એ હવે આવે તો આંખમાં ના આંસુ લાવજે
મને મળવા ના આવે તો રોવા આવજે
એ મને મળવા ના આવે તો રોવા આવજે