LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Valam Valida

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હશે કંઈ કારણ વ્યાજબી મને આમ છોડવાનું
હશે કંઈ કારણ વ્યાજબી મને આમ છોડવાનું
એટલે તો લાગ્યું તમને લાજમી મારૂં દિલ તોડવાનું
છતાં આજ પણ મારૂ દિલ જોવે છે સપના તમને પામવાના
છતાં આજ પણ મારૂ દિલ જોવે છે સપના તમને પામવાના
અને લાગવી બેઠું છે આસ કે તમે ફરી મળવાના
કે તમે ફરી મળવાના

હા છોડી ગયા તા અમને મઝ દરિયે
હસતા મોઢે કહીને પછી મળીયે
હો છોડી ગયા તા અમને મઝ દરિયે
હસતા મોઢે કહીને પછી મળીયે
જીવતા રે લાસ બની બાકળીયે
તમારા દર્શન માટે અમે મરીયે
અમે મરીયે
આ જીણી જીણી આંખલડી મેધ વરસે
તમને જોવા આંખો મારી બઉ રે તરસે
મીઠી મીઠી વાતો કરવા હૈયું હરખે
દલની વાતો કરવા હૈયું બઉ રે તડપે
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો મારા વાલમ વાલિડા
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો

હો ભડકે ભડકે બળે મારૂ દલડું આ દલડું
તડપે તડપે છે મારૂં મનડું આ મનડું
તમારા વિના રે સાજણ કેમ સમજાવું
શું છે મારા દિલની હાલત કેમ રે જણાવું
કેમ કરી તમને હું મનાવું વાલમજી

તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા
વેલેરા તમે આવજો વાલમ વાલિડા
મારા વાલમ વાલિડા
વાલમ વાલિડા
મારા વાલમ વાલિડા

WRITERS

Anand Mehra

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other