LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jo Baka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
હાથમાં, સાંભળ બોલે જે તારી આત્મા (yeah)
શબ્દો જે દેખાડે રસ્તો અંધારી રાતમાં
માનો આભાર એમનો જે હતા સાથમાં (salute)
સોચ અચૂક ત્યારે આવે વજન વાતમાં (facts)
કેશે સમાજ શું વિચાર કરે ખોટા
જે બોલે તને એજ કમાવી બેઠા મોટા (પૈસા પૈસા)
બને શાણા ને રાખે વિચાર નાના
ને દેખાય જ્યારે નાણાં તો તાલી નહીં તો તાણા (what)
તો મૂક પડતા આ વિચાર તારા વહાલા
Do the right thing, મળશે તને લોકો તારા વાળા
ને ચિંતા શું જ્યારે કર્મ કરો સારા
કોણ શું કરે રાખે નજર બધી ઉપરવાળો (એ)
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
કરું ખોટું નહીં ખબર નથી ત્યાં બોલું નહીં
Circle માં કોઈ ભોળું નહીં
બોલું તો બાકી છોડું નહીં
છોડું ત્યાં પાછો વળું નહીં
પાછળ વાતો ના કરું કોઈ
કરી જે કરી જાણું પાછો જોઈ કદી રડું નહીં (straight facts)
મળે ઓછા જે આપે આત્મવિશ્વાસ
બાકી તો લેવા ના દે આત્માને શ્વાસ (ત્રાસ છે)
બોલું facts બસ બાકી કરું નહીં act (yeah)
I keep it real કદી કરું નહીં lack
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
જો બકા સમજ મારી વાત (મારી વાત)
જીવનમાં નહીં આપે કોઈ તારો સાથ (તારો સાથ)
એના પહેલા કે મળે સમયની લાત
લક્ષ્ય પર ધ્યાન રાખ બદલ કિસ્મત છે તારા હાથમાં
આપણા કામ થી કામ રાખવું
કોણ શું કરે શું નહીં એ બધું મૂકી
લક્ષ્ય પર ધ્યાન રાખ
Yeah

WRITERS

Krunal Panchal

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other