LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Duniya Thi Shu Mari Duniya J Tu

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હે દિલ થી કહું હું તને ઓ યાર
તમારા મા છે મારો પ્રાણ
હા તમે શું જાણો મારા રૂદીયે ઓ વાલી
તમારા છે કેટલા રે માન

હા તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
અરે હો હો તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
તારો પડછાયો બની ને સદા સાથ રહીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હા તારો સાથ કોઈ દાડો ના છોડીશ રે હુ
તારો સાથ કોઈ દાડો ના છોડીશ રે હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હો તુ આઈ ને લાગી આ જીંદગી જીવવા જેવી
મહેરબાની થઈ કેવી આ રામ ની રે કેવી
મારા રામ ની રે કેવી
હા એક તારી માટે આખી દુનિયા થી લડીશ હુ
એક તારી માટે આખી દુનિયા થી લડીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ
અરે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હો સદા હસતા જોવા તમને ગમે ઓ
એક તુ જ રૂદીયે મારા રમે

અરે આ હા હા
રહો ખુશ દિલ આ દુઆ કરે ઓ ઓ
તમને ખુશ જોઈ મન ઠરે

હો મને ગમતું મળ્યું છે નસીબ કેવા મારા
નસીબ મારા સારા કિસ્મત ના ખુલ્યા તાળા
મળ્યા પ્રાણ થી રે પ્યારા

કે તારી માટે મારી વાલી મારો જીવ ધરીશ હુ
તારી માટે મારી વાલી મારો જીવ ધરીશ હુ
મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ
કે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

અરે મારી વાતે ખોટુ લાગે તમને જો
આવીને પૂછી લેજો એમને

અરે હા હા હા

હો ખોવા ના માંગુ કોઈ કાળે તમને
ઓ ઓ જૂઠું બોલું તો તમારા હમ રે
હો મારા નાનકડા ઘર માં તું જ્યાર થી પધારી
મારી ઝિંદગી માં આઈ તુ ખુશીઓ ભરી લાઈ
ઘર ની શોભા રે વધારી
હા તારો રાજીપો હશે બસ એટલું કરીશ હુ
તારો રાજીપો હશે બસ એટલું કરીશ હુ
મારી ખુશીઓ થી શું મારી ખુશીઓ જ તુ
કે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

હે મારે દુનિયા થી શું મારી દુનિયા જ તુ

WRITERS

Ramesh Vachiya, Dipesh Chavda

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other