હો આંખલડી આ થાકે તોયે મારગ તારો તાકે
આપો છો સજા પિયુ તમે કિયા વાંકે
કે સૂરજ જેમ ધરતી ને હમી હાંજે ઢાંકે
આઈને ઉભો રઈશ રાહ જો જો ગામ ના ઝાંપે
હા તારા વિના અમે બહુ ઝુરિયા
હા તારા વિના અમે બહુ ઝુરિયા
હો તોરણ તારા શમણા ના આંખડીએ સજાવી
શોધવા તારા પગલા હુ આકાશ ખેડી આવી
હુ સેવક છુ સરકાર નો બંદોબસ્ત છે તહેવાર નો
હો પારસમણી બનીને તુ શોભે મારી માથે
તારા નામ ની મહેંદી આજ શોભે મારા હાથે
હો ઓ આવીને શણગાવીશ વાલી હુ તો મારા હાથે
અવસર ને ઊજવશું ભેળા મળી આપણે સાથે
હા ના હામ્ભળુ તારી વાણી મારી આંખે આવે પાણી
રાહ જોવે તારી રૂદિયા ની રાની
ના કરો જીવ રઘવાયો તારો સાયબો સૌથી સવાયો
મારા ખાલી આ ખોડિયા માં વાલી જીવ તારા માં સમાયો