સંપ અમારો હોઈ જાણે રામ લખન
એ મારા ભયો છે દિલના ના ટુકડા
સંપ એવો અમારો એક રામ એક લખન લખન
બે ચાર લુખેટો હારે ભાળીને વોરી ના લેશો ઝગડો
હો મરદની માથે હોઈ તાપ તડકો
સોના ટોળામાં લડી રે લેતો કદી ના પાછો પડતો
આવ માં કેવું જદી પેરતી ખબર છે
નેમ તો કમાલ છે પણ મારા ભઈ ની સરનેમ બહુ વ્હાલ છે
હો સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે
વટની વાતે ભાયડા લડી લેવું પડે
હા હા હા હા મારા વાલા જૂંડ જોડે રાખી ઓલા શિયાળિયાં રે ફરે
મોતને મુઠીમાં લઈને આ ભાયડા જિંદગી જીવે
હો કોઈની હવામાં આઈને તમે વોરી ના લેશો ઝગડો હો હો
હા મારો જીગર જાણ જાનુડો અનિલ મીર હા
વાહ વિરમગામ નો five star કાનુડો
મારો ભઈ સોબર બાળી વાહ જીગર જાણ દાડી
મિનિસ્ટર મૂંડવા નામ નહીં brand હૈ brand વાહ મોન્ટી મૂંડવા
હા જીત જાયેંગે એ જિંદગી કી જંગ
છાતી છત્તીસ કી જીગર મેં હૈ દમ
હા હા પાપા કી નજરોં મેં નાલાયક હૈ હમ
યારો કે યાર ભલા ખલનાયક હૈ હમ
પર મેરી જાનુ મુજસે કહેતી તું મેરા જાનેમન
એ ભાઈ મારવાના ભરવાના સમય થી ગયો છે
બાપા મારશે મળીયે મળીયે હૌ બીજા ગીત માં