એ હેલો મારો હાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો સાંભળો રણુંજાના રાય
હે વાણિયો ને વાણીયણ જાત્રાયુ જાય
હે વાણિયો ને વાણીયણ જાત્રાયુ જાય
માલ દેખીને એને ચોર વાહે થાય
હો જી મારો હેલો હાંભળો હો જી
એ ઉંચા ઉંચા ઝાંડીયુને વસમી છે વાટ
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,