કહી દે તું , મનમાં શું ! રમઝટ જામી છે આજે ... સૂરની લહેરો ઉછાળે, સૂરની લહેરો ઉછાળે, કહી દે તું , મનમાં શું ! રમઝટ જામી છે આજે ... સૂરની લહેરો ઉછાળે, સૂરની લહેરો ઉછાળે, થનગનતા હૈયાને તાળીનો તાલ, અંતરમાં ધબકે છે સહિયારું વ્હાલ મૂકીને લાજ તું, ઝૂમી લે આજ કેવો વાગે રે ઢોલ ધબકાર