LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Tu To Bhuli Jais Hu Kadi Nai Bhuli

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ઓ આંખો મળી ને થઇ ગઈ ચાર
આંખો મળી ને થઇ ગઈ ચાર
કરી ને પ્યાર તમે ભૂલી ગયા યાર
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
હો હો તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
સુવીતે છે મને તમારા વગર
તમે નથી કર્યો પ્યાર તમને શું ખબર
ભલે જીવી લઈશુ અમે જેમ તેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
હો તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલુ

ઓ ખુશીયો બધી કરી હતી તારે નામ
તને સાચવેલું મારે આવ્યું નહિ કામ
ઓ ખુશીયો બધી કરી હતી તારે નામ
તને સાચવેલું મારે આવ્યું નહિ કામ
ઓ પ્રેમ ની મારી તે કરી ના કદર
લાગણી ની મારી તને થઇ ના અશર
હું રહી લઇસ ગમે તેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું

ઓ લોકો ની વાતો મા આવી તું ગઈ
સમજવામા મને કઈ ભૂલ તારી થઇ
લોકો ની વાતો મા આવી તું ગઈ
સમજવામા મને કઈ ભૂલ તારી થઇ
સાચું સમજાશે ત્યારે હસુ બહુ દૂર
જીવવું પડશે થઇ ને મજબુર
પૂછું ખુદા ને આમ કેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
હો તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું

WRITERS

MANU RABARI, MAYUR NADIYA

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other