LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Prem Ma Banyo Dafol

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હું હારી બેઠો દિલ તને નથી કોઈ ફીલ
હું હારી બેઠો દિલ તને નથી કોઈ ફીલ
કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ

હે કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ
કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હો તારા લીધે ગોમાંની ગાળ્યો મૈં ખાધી
હવે લાગે છે ખોટી હોરીથી ઉપાધી
હો જીવ બાળ્યોને ખોટી કરી તારી લાયુ
હાચુ જે હતું એ હવે સમજાયું

હે હાચો મારો પ્રેમ એને માની તે તો ગેમ
હે હાચો મારો પ્રેમ એને માની તે તો ગેમ
મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ

હે મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ
મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હો ભરોસો કરી ભુલ કરી મૈં તો ભારી
મને નડી આ ભુલ મારીને મારી
હો ખોઈ દે પછી હૌ હોધ્યા કરે છે
આવી રમત લોકો રમ્યા કરે છે

મને રાખ્યો તે અજાણ ના થવા દીધી જાણ
મને રાખ્યો તે અજાણ ના થવા દીધી જાણ
રોઈ રોઈને થઈ આંખો લાલચોળ

હે રોઈ રોઈને થઈ આંખો લાલચોળ
રોઈ રોઈને થઈ આંખો લાલચોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

WRITERS

MANU RABARI, MAYUR NADIA

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other