હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
હો યાદ તારી આવે ના આંખોને રડાવે ના
યાદ તારી આવે ના આંખોને રડાવે ના
દુવા કરૂં દિલથી તું સામે મળે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
હો જા તું ખુશ રહેજે દુનિયામાં તારી
તને કોઈ દિવસ યાદ આવે ના અમારી
હો ચાહતો દિલથી નિભાવતો યારી
કેમ કે તું હતી જીવથી મને પ્યારી
હો તું કોઈ દી તડપે ના આંખે આંસુ વર્ષે ના
તું કોઈ દી તડપે ના આંખે આંસુ વર્ષે ના
તને જીવનમાં કોઈ દુઃખ પડે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
હો જોયાને તુજને વર્ષો વીત્યા
તમે તો ભુલ્યા પણ અમે ના ભુલ્યા
હો આંખોમાં આંસુ ના દરિયા ભર્યા
હો દિલના દર્દ સહેતો તારા વગર રહેતો
દિલના દર્દ સહેતો તારા વગર રહેતો
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
જિંદગીમાં એક વાત શીખી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં
તારા વગર જિંદગી જીવી લીધી મૈં