સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય
સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય
રંગ માં નખરો અરે ઢંગ માં નખરો
રૂપ એનું અંગ અંગ માં નખરો
પાતળી કેડ ને ભાર જોબનન નો
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય
સુરત જાણે ચંદા પૂનમની,બીચ બજારે જાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય