LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ghor Andhari Re

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
એ ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર
એ ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર અસવાર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

પહલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર
પહલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં માં સોળ સજી શણગાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

WRITERS

TRADITIONAL, LALITYA MUNSHAW

PUBLISHERS

Lyrics © Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other