હું તને વિનવું ખોડીયાર માં
હું તને વિનવું ખોડીયાર માં
હું ખોડીયાર માં ગરબે રમવા આવ રે
સરખે સરખી સાહેલડી માં , રમવા નીસર્યા માં
સરખે સરખી સાહેલડી માં , રમવા નીસર્યા માં
ગડી ગડીનો ડમલો રે પૂજા માં ડમરા
ગડી ગડીનો ડમલો રે માં પૂજા માં ડમરા
હું તને વિનવું ખોડીયાર માં
સરખે સરખી સાહેલડી રમવા નીસર્યા માં
સરખે સરખી સાહેલડી રમવા નીસર્યા માં
ગડી ગડીનો ડમલો રે પૂજા માં ડમરા