LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jyote Pralamba

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
જ્યોતે પ્રળંબા, જુગ્દમ્બા, આદ્ય અંબા ઇસરી
વદનં ઝળંબા, ચંદ બંબા, તે જ તમ્બા તું ખરી
હોતે અથાકં, બીર હાકં, બજે ડાકં બમ્મણી
જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી
આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે
દિગપાલ દગંબર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે
નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી
રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી
દેવી વક્કળ વેસીએ ઇસવરી
દેવી વક્કળ વેસીએ ઇસવરી

WRITERS

Jay Mavani, Traditional

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other