LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kanudo Mangyo

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દેને
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દેને
આજની રાત અમે રંગ ભરી રમશું
આજની રાત અમે રંગ ભરી રમશું
આજની રાત અમે રંગ ભરી રમશું
આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછાં માંગી
પરભાતે પાછાં માંગી લ્યોને જશોદા મૈયા કાનુડો માંગ્યો
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા

રતિ ભરેય અમે ઓછું નવ કરીએ
રતિ ભરેય અમે ઓછું નવ કરીએ
રતિ ભરેય અમે ઓછું નવ કરીએ
રતિ ભરેય અમે ઓછું નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી
ત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા કાનુડો માંગ્યો
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા દેને
કાનુડો માંગ્યો દેને

WRITERS

Kamleshkumar Dahyalal Vaidya, Traditional

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other