માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે
માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે
માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે
માં ચાંપા તે નેરના ચાર ચૌટા માં કાળી રે
માં ચાંપા તે નેરના ચાર ચૌટા માં કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે
માં પાવા તે ગઢથી ઊતર્યા, માં કાળી રે