LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Ashirvad

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો હો હો માં હો હો માં હો હો માં

હો ના રાજ જોઈએ ના તાજ જોઈએ

ના રાજ જોઈએ ના તાજ જોઈએ
ના રાજ જોઈએ ના તાજ જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો ઘર થી નીકળું માડી લઈને તારું નામ
પલ માં બને માડી બધા એ મારા કામ
મારે બીજું કઈ ના તારો સાથ જોઈએ
ના બંગલા જોઈએ ના કાર જોઈએ
ના બંગલા જોઈએ ના કાર જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હે માં મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો સુખ સમૃદ્ધિ સદા રાખજે કુટુંબ માં
પ્રેમ ભાવ ભક્તિ માડી રાખજે મારા ઘર માં
હો સદા પરિવાર ને રાખજે ઉમંગ માં
હેત્ત થી હાથ મેલી રાખજે માં રંગ માં
હો સત સત નમન કરું માં તને અરજી કરું
સત સત નમન કરું માં તને અરજી કરું
મારે ના બીજું કઈ તારો સાથ જોઈએ
ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ
ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હે હે હે માં મને માડી તારા આશીર્વાદ જોઈએ

હો અમી નજરું સદા રાખજે માં અંબા
હાથ મેલી ને માડી કરજે ખમ્મા ખમ્મા
હો તારી વાડી ના અમે ફૂલડાં રે ફોરવતા
મનુ રબારી કે રાખજે સદા ખીલતા
હો નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું
નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું
મારે બીજું નઈ ના તારો સાથ જોઈએ
ના નોકર જોઈએ ના ચાકર જોઈએ
ના નોકર જોઈએ ના ચાકર જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ
મને માડી તારા આશીર્વાદ જોઈએ
હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ

WRITERS

ANWAR SHAIKH, MANU RABARI, MEHUL BAROT

PUBLISHERS

Lyrics © MUSIC SERVICES, INC.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other