કહું છું કાન તને, તું છે મુરારી
વરી જાઉં તારી ઓર રે મારા કાન
વરી જાઉં તારી ઓર રે મારા કાન
રચાવે રાસ કાન યમુના કિનારે
માથે મુગટ, વેશ ઓર રે વાલા
વરી જાઉં તારી ઓર રે મારા કાન
વરી જાઉં તારી ઓર રે મારા કાન
આવો ને શ્યામ રંગ રાસમાં વાલા
વરી જાઉં તારી ઓર રે મારા કાન
વરી જાઉં તારી ઓર રે મારા કાન
ચરાવે ધેનુ કાન બાલ ગોવાળો
જગતનો નાથ કાન વારીકા વાળો
વરી જાઉં તારી ઓર રે મારા કાન
વરી જાઉં તારી ઓર રે મારા કાન
કહે નંદલાલ પ્રભુ પરમ કૃપાડુ
વરી જાઉં તારી ઓર રે મારા કાન
વરી જાઉં તારી ઓર રે મારા કાન
હે! વામન પ્રફુલ્લિતમ, બેલ લલિતમ, કીર કલિતમ, કોકીલમ તમ કોકીલમ
ગાવત રસગીતમ, વસંત વજીતમ, ધન દરશીતમ, દુ:ખ દિલમ
પહેલી કર પ્રીતમ, કરત કરીતમ, નાથ અનીતમ નહીં સારી
કહે રાધે પ્યારી, મેં બલિહારી
ગોકુળ આવો હે ગિરધારી રે વાલા
ગોકુળ આવો હે ગિરધારી રે વાલા