LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Badlaya Tame Ne Amane Kaho Cho

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
બદલાયા તમે ને અમને કહો છો
હા બદલાયા તમે ને અમને કહો છો
નથી યાદ કરતા તમે ને અમને કહો છો
કે તમે બદલાયા કે તમે બદલાયા

કે તમે બદલાયા કે તમે બદલાયા

આતો ખોળિયું દુઃખ ખમે બાકી રડવું કોને ગમે
વાત એવી પણ મળી કે તને બીજું કોઈ ગમે
બસ એટલે તોય અમારી યાદ તને ક્યોથી આવે
હા હવે અમારી યાદો તને ક્યોથી આવે

હો ન વાત કરો તમે પહેલા જેવી મને
ને કહો છો બદલાયા તમે

હા ભૂલ તમારી ને તમે દોષી ગણો અમને
હું નથી બદલાયો ફરક તારા માં ઘણો
આ તો મજબૂરી રડાવે બાકી હસવું કોને ના ગમે
જો આ એવું પણ મળે કે જે કદી જોવું ના ગમે
બસ એટલે, તોય અમારી યાદ તને ક્યોથી આવે
હા હવે અમારી યાદો તને ક્યોથી આવે

હા દુઃખ દેય કોઈ અજાણ્યું તો લાગે ના ખોટું
પોતાના ઠુકરાવે આંસુ કેવી રીતે રોકુ

હા પ્રેમ મારો હતો હાચો તારા દિલ માં દગો જાગ્યો
તે જિંદગી બગાડી તારા માં ભવ ને ભાગ્યો

આ તો દગો મારી નાખે બાકી જીવવું કોને ના ગમે
અમે નજર જોઈ લીધું તને બીજું કોઈ રે ગમે
બસ એટલે, તોય અમારી યાદ તને ક્યોથી આવે
હવે અમારી યાદો તને ક્યોથી આવે

ભલે બદલાયા તમે અમારા વગર તારે નઈ રે ચાલે

WRITERS

Vishal Modi, Utpal Barot, Kamlesh Thakor(Sultan)

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other