LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Fikar Lofi Mix

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
હા તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
તોય ખુદ થી વધારે તારી ફિકર હતી
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી
તોય ખુદ થી વધારે તારી ફિકર હતી

છે હજુ સમય પાછા વળોને હવેળા
શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા
છે હજુ સમય પાછા વાળોને હવેળા
શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા
નહિ રહુ હુ રેહશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો

હા યાદ આવશે બધી કરેલી એ વાતો
હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી

હો મૈં શુ ના કર્યું કેને તારા કીધુ
તે આ દિલને આવુ દર્દ રે દિધુ
હા બંધ રાખી આંખો તારો ભરોશો કીધો
વાહ મતલબી તે છેવટે અળગો કીધો

છે હજુ સમય આટલા ઉડોના હવામા
હજુ કહુ છુ વળીજા મજા નથી જવામા
છે હજુ સમય આટલા ઉડોના હવામા
હજુ કહુ છુ વળીજા મજા નથી જવામા
નહિ રહુ હુ પછિ પછતાશો

જાગી જાગી ને જાશે તારી રાતો
હા યાદ રાખજે બધી કરીલી એ વાતો

હો નહિ રાખે કોઈ તને મારા જેવુ
ત્યારે યાદ આવશે મારી અને મારુ કહ્યુ
હા નહિ પડે હખવારો ગઇતી દુઃખી કરી
પછતાઈ ને શુ કરશો વીતી ગઈ ઘડી

કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા
શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામા
કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા
શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામા
નહિ રહુ હુ રેહશે મારી યાદો
રડી રડીને જાશે તારી રાતો

હા યાદ આવશે બધી કરેલી એ વાતો

હા યાદ આવશે બધી કરેલી એ વાતો (Dj Hari Hari Hari)

WRITERS

Vishal Modi, Kamleshji Jayantiji Thakor, Utpal Barot

PUBLISHERS

Lyrics © IPRS, Sony/ATV Music Publishing LLC

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other