LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Puche Mane Ketalo Kare Prem

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
રાખ ને ના પૂછ જલન કેવી હોય
તું પૂછ્યા કરે તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ

જેવી સંધ્યા ઢળે થોડી વારમાં મળવા આવી જાય રાત
જેવું પરોઢ થાય થોડી વારમાં મળવા આવી જાય સવાર
એ સંધ્યા ને રાત જેવો એ પરોઢ ને સવાર જેવો
કરું છું તને પ્રેમ
કરું છું તને પ્રેમ

તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ

જેવું દિલ દુખે ને થોડી વારમા રડી જાય છે નયન
જેવો શ્વાસ ખૂટે થોડી વારમા બંધ થાય ધડકન
એ દિલ ને નયન જેવો એ શ્વાસ ને ધડકન જેવો
કરું છું તને પ્રેમ
કરું છું તને પ્રેમ

તું પૂછે મને તું મને કેટલો કરે છે પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ
આજે આ દિલની કિતાબ ખોલી દઉં
હું કેટલો કરું છું પ્રેમ

WRITERS

Vishal Modi, Utpal Barot, Kamlesh Thakor(Sultan)

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other